આવતીકાલે સંવત્સરી મહાપર્વ નિમિતે વિવિધ સ્થળો પર સવિસ્તર પ્રતિક્રમણ કરાવવાની વ્યવસ્થા

18 September 2023 05:47 PM
Rajkot Dharmik
  • આવતીકાલે સંવત્સરી મહાપર્વ નિમિતે વિવિધ સ્થળો પર સવિસ્તર પ્રતિક્રમણ કરાવવાની વ્યવસ્થા

સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ દ્વારા

રાજકોટ,તા.18 : આવતીકાલે તા.19-9-2023ના મંગળવારે જૈનોનુ સર્વ શ્રેષ્ઠ સંવત્સરી મહા પર્વ નિમિતે શ્રી સ્થાનકવાસી જૈન પ્રતિક્રમણ યોજના મંડળ , રાજકોટ દ્વારા સાંજે 6.00 કલાકે વિવિધ સ્થળોએ સવિસ્તર પ્રતિક્રમણ કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. સર્વે ભાઈઓ તથા બહેનોએ લાભ લેવા વિનંતી

ભાઈઓ માટે : (1) વિરાણી પૌષધશાળા, (2) જૈન ભુવન, (3) ભકિતનગર ઉપાશ્રય, (4) શેઠ ઉપાશ્રય , 150 ફુટ રિંગ રોડ, (5) રોયલ પાર્ક ઉપાશ્રય, (6) વિતરાગ નેમીનાથ ઉપાશ્રય, (7) ગીત ગુર્જરી ઉપાશ્રય, (8) સદર ઉપાશ્રય, (9) જૈનચાલ ઉપાશ્રય (10) શ્રમજીવી ઉપાશ્રય, (11) નાલંદા ઉપાશ્રય, (12) અજરામર ઉપાશ્રય, (13) રામકૃષ્ણનગર ઉપાશ્રય, (14) વૈશાલીનગર ઉપાશ્રય, (15) જંકશન પ્લોટ ઉપાશ્રય, (16) રેષકોર્ષ પાર્ક ઉપાશ્રય, (17) મનહર પ્લોટ ઉપાશ્રય, (18) ઉવસ્સગહરં સાધના ભવન, (19) ગોંડલ રોડ વેસ્ટ પંચશિલ સ્કુલ, (20) જૈન બાલાશ્રમ, (21) અતુલભાઈ કુંભાણી, 902-સીલ્વર ક્લાસીક ,અમીન માર્ગ,

ભાઈઓ તથા બહેનો માટે : (1) ગોંડલ રોડ વેસ્ટ , સ્વાશ્રયી હોલ, (2) નાલંદા ઉપાશ્રય, (3) ઉવસ્સગહરં સાધના ભવન, (4) શેઠ ઉપાશ્રય , 150 ફુટ રિંગ રોડ, (5) જૈનચાલ ઉપાશ્રય, (6) મનહર પ્લોટ ઉપાશ્રય, (7) દીનાબેન દોશી , નવપદ , 2- તીરુપતી નગર, (8) ભાનુબેન ગોડા , ઈ-544 , તક્ષશિલા એપાર્ટમન્ટ, (9) વિનોદભાઈ શાહ , 10- રાજપથ એપાર્ટમન્ટ, પંચવટી મેઈન રોડ (10) મનહરભાઈ મહેતા , અર્હમ , 1- સોમનાથ સોસાયટી, (11) વસંતબેન શાહ , મીનાક્ષિ એપાર્ટમન્ટ , વોકહાર્ટ હોસ્પીટલ સામે, (12) સુકન્યા તીર્થધામ , ક્રીસ્ટલ મોલ પાસે,

(13) ભરતકુમાર દોમડીયા , અરીહંત 1- ગોકુલધામ, (14) હીતેશભાઈ કામદાર , વસંત કુંજ બી-601 , પુષ્કરધામ મેઈન રોડ, (15) રતીલાલ જે. દોશી , જયદીપ , 9- પંચનાથ પ્લોટ, (16) ચાર્મીબેન બદાણી , એ-21 , સુરજ એપાર્ટમન્ટ , શ્રોફ રોડ, (17) ગીરીશભાઈ બાવીશી , 13-એ અન્નપુર્ણા સોસાયટી, (18) મુળવંતભાઈ દોમડીયા , 7- કોટક શેરી , શારદા સદન, (19) સંગીતાબેન દોશી , એ-2 -1203 , શીલ્પીન ઓનેક્ષ ,ગંગોત્રીપાર્ક મેઈન રોડ, (20) વીમલભાઈ મહેતા,ડી-14 , ગેલેક્સી ટાઉન , શ્રોફ રોડ,

(21) સંજયભાઈ મોદી , 3-નુતન નગર , સમકિત , કાલાવડ રોડ, (22) અતુલભાઈ કુંભાણી , 902-સીલ્વર ક્લાસીક ,અમીન માર્ગ, (23) જગદીશભાઈ શેઠ, ટ્રીનીટીટાવર , રૈયા ચોકડી, (24) પરાગભાઈ કોઠારી, 501- આસ્થા-બી જલારામ-2, (25) નવીનભાઈ અદાણી -ઈ-302 , સીલ્વર હાઈટ, નાના મૌવા સર્કલ, (26) સંજયભાઈ સંઘવી, જીનેશ્વર 1- વર્ધમાન નગર, પેલેસ રોડ (27) ભરતભાઈ ખીયાણી , 25/35ન્યુ જાગનાથ પ્લોટ, (28) નવીનભાઈ બાવીસી, અરીહંત,એમ-23 ગુજરાત હાઉસીંગ બોર્ડ , મહીલાકોલેજ,

(29) જય જીનેંદ્રઆરાધના ભવન , જન કલ્યાણ હોલ પાસે (30) નીતીનભાઈ કામદાર , બી-202, કીંગ હાઈટસ , વિધુત સોસાયટી(31) જનક્લ્યાણ એપાર્ટમન્ટ , 5- સરદાર નગર (32) વિશાલભાઈ હપાણી, ઉપેન , 89- જનતા સોસાયટી -2(33) દોશી પરિવાર 1/5, વાણીયાવાડી(34) નલીનભાઈ શાહ , 9/14 જયરાજ પ્લોટ , ચામુંડા વિલા (35) જ્યોતીબેન દોશી901- ગૌતમબુધ્ધ એપાર્ટમન્ટ , શાસ્ત્રી મેદાન સામે (36) અલ્કાબેન કોઠારી ,ભાવદર્શન , 4- શીવમ પાર્ક (37) કમલભાઈ પારેખ , અજય એપાર્ટમન્ટ , યાગ્નિક રોડ (38) વંદનાબેન ગોસલીયા ,1101-1102 રાજ વૈભવ , પ્રધુમન ગ્રીન સીટી

(39) ધનરાજભાઈ પુનાતર , 401-ડાયમંડ ભુમી એપાર્ટમન્ટ , 3- શકિતનગર મેઈન રોડ (40) હિમાંશુભાઈ પારેખ , એ-302 , મુન ડીલાઈટ એપાર્ટમન્ટ,અયોધ્યા રેસી. પાસે (41) સેજલબેન દેસાઈ , ચાણક્ય એપાર્ટમન્ટ, શારદા બાગ સામે (42) લલિતભાઈ રમણીકલાલ રૂપાણી - એફીલ ટાવર, પહેલા માળે, વોકહાર્ટ હોસ્પીટલની સામેની શેરી, રાજકોટ (43) અપૂર્વભાઈ મણીઆર - લીંબુડી વાડી મેઇન રોડ, શુકન ફ્લેટની બાજુમાં, રાજકોટ (44) ડોલરભાઈ કોઠારી - 10, સૌરાષ્ટ્ર કલાકેન્દ્ર, કાર્તિકેય, રાજકોટ(45) વૈયાવચ કેન્દ્ર, સંઘાણી સંઘ, 1 માલવીયા નગર, રાજકોટ

વધુ વિગત માટે સંપર્ક : રમેશભાઈ દોમડીયા - 9924270629 વિજયભાઈ વોરા - 9904086040 મયુરભાઈ મહેતા - 9426905577 જયેશભાઈ મહેતા - 9374101885 ભરતભાઈ કોઠારી - 9824618544 સેજલભાઈ કોઠારી - 9824581518


Related News

Advertisement
Advertisement
Advertisement