ધોરાજીની સરસ્વતી પ્રાથમિક વિદ્યાલયમાં ગણેશજીની સ્થાપના

20 September 2023 12:49 PM
Dhoraji
  • ધોરાજીની સરસ્વતી પ્રાથમિક વિદ્યાલયમાં ગણેશજીની સ્થાપના

ધોરાજીમાં લીબર્ટી રોડ પર આવેલ સરસ્વતી પ્રાથમીક વિદ્યાલય ખાતે દુંદાળા દેવ ગજાનનની સ્થાપના કરવામાં આવેલ છે. ગણેશ મહોત્સવની દરરોજ અવનવા કાર્યક્રમો કરીને ઉજવણી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ દ્વારા રોજ આરતી સહીતના કાર્યક્રમો યોજવામાં આવે છે. તેમ ચેતનભાઈ કાપડીયાએ જણાવેલ હતું.


Advertisement
Advertisement
Advertisement