માધવપુરમાં જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ

20 September 2023 01:15 PM
Porbandar
  • માધવપુરમાં જરૂરીયાતમંદોને રાશન કીટ વિતરણ

માધવપુર ઘેડ ગામે માનવતા પરિવાર દ્વારા લંડન-યુકે સ્થિત દાતાઓના સહયોગથી 51 ગરીબોને રાશની કીટ આપવામાં આવી હતી. જેમાં માનવતા પરિવારના સભ્યો રાજુભાઈ જાદવ, પ્રવિણભાઈ વાજા, મહેન્દ્રભાઈ જોષી, રાજેશભાઈ રામાણીએ સેવા પુરી પાડી હતી. (તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર ઘેડ)


Advertisement
Advertisement
Advertisement