(ફારૂક ચૌહાણ)
વઢવાણ, તા. 20
શ્રીરાજસોભાગ સંત્સઞ મંડળ સાયલા સંચાલીત આશીર્વાદ વિકલાંગ ટ્રસ્ટ સાયલા ઉપાસના વિકલાંગ પુન:વર્સન કેન્દ્ર સુરેન્દ્રનગર અને ક્ષમતા કેન્દ્ર લીમડી આજે દવા થી સાજા થયેલ માનસિક બીમાર વ્યક્તિ ઓ એ બનાવેલ વસ્તુઓનુ વેચાણ અને માનસિક બીમારી ની જન જાગૃતિ માટે વિશ્વ પ્રખ્યાત તરણેતર ના મેળામાં સ્ટોલ જેમા પેમ્પલેટ.સ્લોગન.અને મૌખિક માનસિક બીમારી વિશે જન જાગૃતિ કરવામાં આવી હતી.