માધવપુરમાં વીજ ધાંધીયાથી વેપારી પરેશાન

20 September 2023 01:45 PM
Porbandar
  • માધવપુરમાં વીજ ધાંધીયાથી વેપારી પરેશાન

(કેશુભાઇ માવદીયા)
માધવપુર, તા. 20

માધવપુર ઘેડ ગામમાં છેલ્લા ઘણા સમયથી અવારનવાર વીજળી ડુલ થતા બેંક, વેપાર-રોજગારમાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. પીજીવીસીએલ તંત્ર પુરતી વીજળી આપે તેવી માંગણી ઉઠી છે.


Advertisement
Advertisement
Advertisement