આજે ભાદરવા સુદ પાંચમના ઋષિ પંચમી છે. દર ઋષિ પાંચમના રાજકોટ નજીક આવેલ ત્રંબા (કસ્તુરબા ધામ) ખાતે ત્રિવેણી સંગમમાં મહિલાઓએ સ્નાન કરેલ હતું. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર: દેવેન અમરેલીયા)
Register now for Event
Your submission is received and we will contact you soon