રાજકોટ,તા.20 : નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન ઉજવણી અંતર્ગત કોઠારીયા રોડ ગ્રુપ દ્વારા કેક કાપી બાળકોને વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે રમેશભાઈ ઉંધાડ, વરજાંગભાઈ હુંબલ, રાજેશભાઈ લીલા, હસુભાઈ કાચા, નરેન્દ્રભાઈ ડવ, કંચનબેન સિધ્ધપુરા, રાજેશભાઈ દુદકીયા, નીશુ ચૌહાણ, પ્રકાશભાઈ બસીયા, બાબુભાઈ હરસોડા, દિપક ગુજરીયા, નાગજી રાદડીયા, જયન્દ્રસિંહ ડાભી, હરેશભાઈ રાઠોડ, બકુલભાઈ ચોટલીયા, જયદિપભાઈ કાકડીયા, રાજુભાઈ રાવલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.