રાપર(કચ્છ)ના અશોક વીરાભાઇ રાઠોડે ગાંધીનગરમાં અન્ન નાગરિક પુરવઠા તથા ગ્રાહક વિભાગમાં મિલાવટવાળી કોલ્ડીંગ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી માલતી બીયર નામની કોલ્ડીંગ કંપની તથા તેના ઓનર પર કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
(તસ્વીર : ગની કુંભાર - ભચાઉ)