નારી શક્તિ વંદના વિધાયક બિલ લોકસભામાં પસાર થતા સુત્રાપાડા શહેર ભાજપ મંડળ દ્વારા કાર્યક્રમની ઢોલ નગારા ફટાકડા ફોડી મીઠાઈ વહેચી ને ઉજવણી કરવામાં આવી હતી , આ કાર્યક્રમમાં બહોળી સખ્યામાં કાર્યકર્તા ભાઈઓ તેમજ બહેનોએ હાજરી આપેલ હતી. (તસ્વીર દેવાભાઈ રાઠોડ)
Register now for Event
Your submission is received and we will contact you soon