રાપર તાલુકાના ફતેહગઢ ભોજનારી ડેમ અને જિલ્લા પંચાયત માં આવતું બનિયાસ્વર ડેમ ઓવરફ્લો થતા ખુશી નો માહોલ આ બને ડેમ રાપર તાલુકા પંચાયત ના ઉપ પ્રમુખ ભાવેશભાઈ પટેલ ના હસ્તે વધાવવા માં આવ્યા તેમાં ગામના પૂર્વ સરપંચ ભીમજીભાઈ રાજપૂત પૂર્વ સરપંચ મઘાભાઇ કાંદરી તેમજ બાબુભાઇ વાવીયા દેવરાજભાઇ વાવીયા મહેન્દ્રભાઈ રાજપુર ડાયાભાઇ કાંદરી તથા ગામ ના યુવાનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
(તસ્વીર : ગની કુંભાર-ભચાઉ)