ધોરાજી,તા.21
ધોરાજી સ્થા.જૈન લીંબડી સંઘના આંગણે પ.પુ.નિગુણ સ્થવીરા સરલ સ્વભાવી સરલાકુમારી મકાસતીજી ત્યા મધુરણ્ય પ.પુ.શ્રી ઈન્દુકુમારી મહા ઠાણા 6ની પાવન નિશ્રામાં પયુર્ષણ પર્વ ખૂબ ઉત્સાહ પુર્વક ઉજવણી થઈ છે.કલ્પસુત્ર એક મકાન જૈન ગ્રંથ છે. મહાવીર કલ્યાણક દિને કલ્પસુત્રની ઉછામણી થઈ જે કલ્પસુત્રમાં 24 તીર્થ કરતા જીવન મારિંગ તેમજ સંતોના આભાર વિમારની સુંદર વાતો આપે છે.આ મકાનગ્રંથની 24ના પ્રભયબાહુ સ્વામીએ ચોથી સદીમાં કરી હતી.આ મકાનગ્રંથની ઉછામણીનો લાભ શ્રી ગોંડલ જૈન સંઘ ધોરાજીના પ્રમુખ શરદભાઈ દામાણી પરિવારે લીધો છે. આ ગ્રંથ ખૂબ ઉત્સાહ પુર્વક તે યોગીના નિવાસ સ્થાને પધરાવવામાં આપ્યો અને ત્યારબાદ વાજતે-ગાજતે લીબડી સંઘના ઉપાશ્રય લાવી તેના ભાવપૂર્વક વધામણી કરી પુ મકાસાનજીને અર્પણ કરવામાં આવ્યા આ ભાગ્યશાળી પરીવારને ખુબ ખુબ ધન્યવાદ એ સમયે તે પરિવારને અનેક ઉલ્લાસ અને ખુશી તેમના મૂળ ઉપર તરવરતી હતી. તેમ ગોંડલ સંઘના માનદમંત્રી યાદીમાં જણાવ્યું છે.