રાપર (કચ્છ)ના જાગૃત નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી બીયર સામે ફરિયાદ

21 September 2023 01:24 PM
kutch Crime
  • રાપર (કચ્છ)ના જાગૃત નાગરિકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી બીયર સામે ફરિયાદ

રાપર(કચ્છ)ના અશોક વીરાભાઇ રાઠોડે ગાંધીનગરમાં અન્ન નાગરિક પુરવઠા તથા ગ્રાહક વિભાગમાં મિલાવટવાળી કોલ્ડીંગ બનાવી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી માલતી બીયર નામની કોલ્ડીંગ કંપની તથા તેના ઓનર પર કાયદેસર કાર્યવાહી કરવા રજુઆત કરી છે. (તસ્વીર : ગની કુંભાર - ભચાઉ)


Related News

Advertisement
Advertisement
Advertisement