મોરબી શહેરના જુદાજુદા પ્રકારના ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદ ઇશમોને પકડવા માટે પોલીસ કવાયત કરી રહી છે દરમ્યાન આ શખ્સો સુધી પહોચવા માટે પોલીસે મોરબીના નગરજનોની મદદ માંગી છે જેમાં શકમંદોના ફોટો જાહેર કરીને ફોટામાં દેખાતા ઇસમોની કોઈને પણ જાણ હોય તો તેની માહિતી મોરબી એ ડિવિઝન પોલીસને આપવા માટે અપીલ કરવામાં આવલે છે આ માહિતી કોઈપણ વ્યક્તિ મોબાઈલ નંબર 9106590305 તથા 9687522409 ઉપર સંપર્ક કરીને આપી શકે છે તેમ પીઆઇ હકૂમતસિંહ જાડેજાએ જણાવ્યું છે ને માહીતી આપનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામા આવશે. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)