વડાપ્રધાન નરેન્દ્ર મોદી 73 માં જન્મદિવસ નિમિત્તે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થીને પ્રોત્સાહન આપતા તેના દ્વારા વડાપ્રધાનના સ્કિલ ઈન્ડિયા પ્રોજેક્ટ ને સાર્થક કરે એવું કાર્ય કરી ઉજવણી કરવામાં આવી હતી. વિનીત દવે નવયુગ બીબીએ કોલેજના વિદ્યાર્થી દ્વારા પ્રધાનમંત્રી મોદીનો આબેહૂક પેન્સિલ સ્કેચ દોરી અને ઉજવણી કરી હતી જેના માટે પ્રેસિડેન્ટ પી.ડી.કાંજિયા તથા મેનેજિંગ ટ્રસ્ટી બળદેવ સરસાવાડીયા અને પ્રિન્સિપાલ દ્વારા પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)