જામનગર તા.21: શ્રી હાલારી વિશા ઓશવાળ મહાજન - જામનગર ના પ્રમુખ શ્રી કમલ મનસુખલાલ ગોસરાણી ની સુપુત્રી ચિ. પ્રીયા એ પર્યુષણ પર્વમાં અઠ્ઠાય ની તપશ્ચર્યા કરેલ છે. ચિ. પ્રીયાએ ત્રીજી વખત અઠ્ઠાય કરેલ છે.
Register now for Event
Your submission is received and we will contact you soon