જામનગર તા.21:
આથી વિપશયના સાધના કેન્દ્રમાં જુના સાધકોને જાણ કરવામાં આવે છે કે, તા.24-9-2023 રવિવારે સવારના 9:25 થી 3:30 દરમ્યાન એક દિવસીય શિબિરનું આયોજન કરેલ છે તો જુના સાધકોને શિબિરમાં બેસવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે. (જુના સાધકોએ રજીસ્ટ્રેશન અચૂક કરાવવાનું રહેશે) સ્થળ મહેશભાઇ કટારમલ, 401, મધુરમ એપાર્ટમેન્ટ, ખારા કુવા શેરી, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા રોડ, જામનગર રજીસ્ટ્રેશન માટે મો.નં. 95588 05308 ઉપર સંપર્ક કરવો.