મોરબીના ઘોડાધ્રોઈ ડેમની મુુુલાકાત લેતા કલેક્ટર જી.ટી. પંડ્યા

22 September 2023 01:25 PM
Morbi
  • મોરબીના ઘોડાધ્રોઈ ડેમની મુુુલાકાત લેતા કલેક્ટર જી.ટી. પંડ્યા

મોરબી નજીકનો ધોડાધ્રોઈ ડેમ ઓવરફ્લો થતા મોરબી જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેર એ.એલ. સાવલિયા, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, તેમજ અન્ય અધિકારીઓ દ્વારા ડેમની મુલાકાત લેવામાં આવી હતી કલેકટરે સંગ્રહ થયેલ પાણીની અને સિંચાઈ લાભિત વિસ્તાર તેમજ પીવાના પાણીની સમીક્ષા કરી નદી કિનારાના નિચાણવાસના ગામોના સરપંચ તથા આગેવાનો સાથે ચર્ચા કરી તકેદારીના પગલા લેવા સુચન કર્યુ હતું. (તસ્વીર : જીગ્નેશ ભટ્ટ)


Advertisement
Advertisement
Advertisement