ઇન્ડિગો અને બ્રિટિશ એરવેઝ દ્વારા કોડશેર ફ્લાઇટના જોડાણની ત્રણ ફ્લાઇટની જાહેરાત કરાઈ : હવે રાજકોટ થી લંડન (વાયા મુંબઈ) જઈ શકાશે : રાજકોટ થી સિંગલ ચેક ઇન, ઇન્ટરનેશનલ મુસાફર મુજબ બે 23 કિલો.ની બેગેજ અલાવન્સ મળશે :12 ઓકટોબર થી સુવિધા શરૂ થઈ શકે છે ;રાજકોટ ઉપરાંત વડોદરા અને થીરુવનાંતપુરમની ફ્લાઇટ શરૂ હાલ અમદાવાદ સહિત 7 સેક્ટર પર ફ્લાઇટ હાલ કાર્યરત છે