ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાતે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી

22 September 2023 04:53 PM
India Politics
  • ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડની શુભેચ્છા મુલાકાતે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી

18 સપ્ટેમ્બરથી સંસદનું ખાસ સત્ર ચાલી રહ્યું હતું જે આજે સંપન્ન થયું છે. આ વિશેષ સત્રમાં મહિલા આરક્ષણ ખરડાને બન્ને ગૃહોમાં સર્વાનુમતે મંજૂરી મળી છે. તદુપરાંત આ ઐતિહાસિક નિર્ણય નવા સંસદ ભવનમાં લેવાયો હતો. ત્યારે આંધ્ર પ્રદેશથી રાજ્યસભાના સાંસદ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેકટર શ્રી પરીમલભાઈ નથવાણી સંસદમાં ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડને તેમની ચેમ્બરમાં મળ્યા હતા.બન્ને દિગ્ગજો વચ્ચે મહિલા બિલ સહિત અનેક વિષયો પર ચર્ચા થઈ હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement