પોરબંદર તાલુકા ના નાના એવા મંડેર ગામના ખેડુત પુત્ર પરબતભાઈ પરમાર જીલ્લા પંચાયતના પ્રમુખ બન્યા બાદ પોતાના ગામે પહોંચતા ગામના લોકો તેમજ ગામના આગેવાનો દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા પોરબંદર તાલુકાના પંચાયતના સભ્ય તેમજ મંડેર ગ્રામ્ય પંચાયતના સરપચ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને લોકો બહોળી સંખ્યા મા ઉપસ્થિત રહ્યા હતા પરબતભાઇ પરમારનું સાલ અને પુષ્પથી સન્માનિત કરાયા હતા.
(તસ્વીર : આશિષ પોપટ-મધવપુર)