માધવપુર ગામે મહેર સમાજની વાડીમાં રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ અને માનવતા પરિવાર દ્વારા વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પ યોજાયેલ જેમાં ડો. નિલેશ રાઠોડે સેવા પુરી પાડી હતી. કેમ્પ 175 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા. (તસ્વીર: કેશુભાઈ માવદીયા-માધવપુર)