માણાવદરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજયું

23 September 2023 01:41 PM
Junagadh Crime
  • માણાવદરમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજયું

જુનાગઢ તા.23 : માણાવદરમાં પાવર હાઉસ પાસેના વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન રાજેશભાઈ કનેરીયા (ઉ.45) ગત તા.21-8-2023ની સવારે પોતાના ઘરે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા મોત નોંધાયું હતું.

તરૂણીનું મોત | કેશોદ ઈન્દીરાનગરના ભરડીયા વિસ્તારમાં રાજુભાઈની પુત્રી અંજલીબેન (ઉ.12) ખાણના પાણીમાં કપડા ધોવા ગયેલ જયાં પગ લફસી જતા પાણીમાં ડુબી જવાના કારણે મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement