યુવા એડવોકેટ રમઝાન આઇ. આગરીયા અને વિજય ડી. બાવળીયાની એડવાકેટ તરીકેની નવી ઓફિસ પવન કોમ્પલેક્ષ ગ્રાઉન્ડ ફલોર દુકાન નં. 8, બજરંગવાડી સર્કલ પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે તા. 24-9-2023, રવિવારના સવારે 10 કલાકે શુભારંભ કરવા જઇ રહ્યા છે. બન્ને એડવોકેટ ફોજદારી, સિવીલ અને રેવન્યુ ક્ષેત્રે પ્રેકટીસ કરે છે અને સારી એવી નામના ધરાવે છે. ઓફિસના શુભારંભ પ્રસંગે સૌ આમંત્રીતોને હાર્દિક આમંત્રણ પાઠવવામા આવ્યું છે. રમઝાન આગરીયા મો.નં. 7016948258, વિજય બાવળીયા મો.નં. 75678 35375 ઉપર તેમના શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.