બોટાદના ઇન્સ્પેક્ટર રાજુભાઇ ડેરૈયાએ ગણપતિ દાદાને 108 વસ્તુનો ભોગ ધરાયો

25 September 2023 11:27 AM
Botad
  • બોટાદના ઇન્સ્પેક્ટર રાજુભાઇ ડેરૈયાએ ગણપતિ દાદાને 108 વસ્તુનો ભોગ ધરાયો

બોટાદના પાળીયાદ રોડ પર આવેલ નારાયણ નગર 2 માં રહેતા બોટાદ નગરપાલિકામાં શોપ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ ડેરૈયા ના ઘરે ગણપતિ દાદા ને 108 વસ્તુનો ભોગ (અનકોટ) ધરવામાં આવ્યો.


Advertisement
Advertisement
Advertisement