અને હવે કંપનીના CEO તરીકે AI

25 September 2023 12:22 PM
Technology
  • અને હવે કંપનીના CEO તરીકે AI

પોલેન્ડ,તા.25 :એક કંપનીએ AI રોબોટને તેના પ્રાયોગિક સીઈઓ તરીકે નિયુક્ત કર્યા છે. તે પોલેન્ડની ડ્રિંક્સ કંપની છે. કંપનીનું નામ ડિક્ટેડોર છે. તે રમ માટે જાણીતું છે. રોવોટનું નામ મીકા છે. તે કંપનીના વિકાસની દેખરેખ રાખશે, જેમાં કલેક્શન, કોમ્યુનિકેશન્સ અને વન-ઓફ માટે પ્લાનિંગ વ્યૂહરચના પણ સામેલ છે. કંપનીએ કહ્યું કે ડિક્ટેડોર વર્ડનો નિર્ણય ક્રાંતિકારી અને સાહસિક છે. દુનિયાને હંમેશ માટે બદલી નાખશે.


Related News

Advertisement
Advertisement
Advertisement