મુંબઈમાં લાલબાગ કા રાજાના દર્શન કરવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

25 September 2023 12:25 PM
Dharmik India
  • મુંબઈમાં લાલબાગ કા રાજાના દર્શન કરવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી શાહ
  • મુંબઈમાં લાલબાગ કા રાજાના દર્શન કરવા પહોંચ્યા કેન્દ્રીય ગૃહમંત્રી શાહ

દેશમાં ભક્તિભાવ અને ધામધૂળથી ગણેશોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે મુંબઈના વિખ્યાત ગણપતિ પંડાલ લાલબાગ કા રાજાના દર્શન કરવા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પહોંચ્યા હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement