(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા.25 : સુરેન્દ્રનગર શહેરમાં પીજીવીસીએલ માં ફરજ બજાવતા ધર્મેન્દ્રભાઈ ઘનશ્યામભાઈ કઠવાડિયા તેમજ સુરેન્દ્રનગર યુવા વાણંદ સમાજના પ્રમુખનો આજે જન્મદિવસ અવસર છે જેવો પોતાના જીવનકાળના 60 વર્ષ પૂર્ણ કરી અને 61 માં વર્ષમાં જ્યારે મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે પરિવારમાં વડીલ અને મોભી સમાન ઉર્મિલાબા તેમજ પત્ની ભારતીબેન તેમજ બે પુત્રો સોહીલ અને વિવેક પુત્રવધુઓ હિરલ અને ફાલ્ગુનીબેન સહિતના પરિવારજનોએ આજે ધર્મેન્દ્રભાઈ કઠવાડિયાના જન્મદિવસ અવસરની શુભકામના પાઠવી હતી
તેમજ સુરેન્દ્રનગર યુવા વાણંદ સમાજના સંસ્થાના સ્થાપક મહેશભાઈ હરજીવનદાસ અડાલજા તેમજ ઉપપ્રમુખ દિલીપભાઈ અડાલજા કિશોરભાઈ કંબોયા યોગેશભાઈ અખેજા તેમ જ મુકેશભાઈ કારેલીયા અરુણભાઈ બજાણીયા મહેશભાઈ કંબોયા દામોદરભાઈ ભીંજાળીયા તેમજ વાડીલાલ ચોક ના સ્નેહીજનો અને મિત્રો લલીતભાઈ કંસારા લક્ષ્મણભાઈ સિકંદર ભાઈ વેલકમ ઢોસાવાળા તેમજ પ્રવીણભાઈ રાજકોટ ચટણી ચવાણાવાળા સહિતના મિત્ર વર્તુળો એ પણ તેમને આજના જન્મદિવસ અવસરે શુભકામના પાઠવી હતી.