તા.23 ના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એમ.મકરાણી અને સ્ટાફ ના પેટ્રોલિંગ દરમ્યાન વાવેરા રાઉન્ડ ના ધારેશ્વર ગામે થી એક પાસ પરમીટ વિનાના લીમડા ના લાકડા ભરેલ રીક્ષા સાથે સવજી માધા વિજુડા, નરેશ ભીખા ચૌહાણ, મનીષ ભીખા ચૌહાણ ને રીક્ષા ન.જીજે 04 વી 1634 ની અટકાયત કરી ભારતીય વન અધિનિયમ મુજબ ગુન્હો નોંધી દંડ વસૂલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.