રાજુલાના ધાતરવડી ડેમ ઓવરફલો

25 September 2023 03:21 PM
Amreli
  • રાજુલાના ધાતરવડી ડેમ ઓવરફલો

અમરેલી જીલ્લાના રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં સતત વરસાદ વરસતા ધાતરવડી ડેમ 2 ફરીવાર ઓવરફ્લો થયો. ધાતરવડી નદી પર આવેલા ડેમ ના ઉપર વાસ વિસ્તાર મા થયેલા અવિરત વરસાદ ના કારણે નદી મા આવેલ પાણી ધાતરવડી મા આવેલ જેના કારણે પાણી નુ લેવલ જાળવવા ધાતરવડી ડેમ 2 માં તંત્ર દ્વારા 1 દરવાજો અડધો ફૂટ ખોલ્યો નદી અને ડેમ કાંઠાના હેઠાળ વિસ્તાર મા આવતા હોય એવા ગામડાના ને એલર્ટ આપ્યું. રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં અવિરત પણે વરસાદ ચાલુ છે.


Advertisement
Advertisement
Advertisement