રાજકોટ,તા.25 : સૌરાષ્ટ્ર યુનિ.હેઠળ આવતી ગ્રાન્ટેબલ સંલગ્ન સદ્ગુરૂ મહિલા કોલેજનાં પ્રોફેસર જાનીને બરતરફ કરવા એનએસયુઆઈનાં કાર્યકરોએ દેખાવો કરી માંગણી બુબંદ બનાવી હતી.મહિલા કોલેજનાં પ્રોફેસર જાનીએ છાત્રાને માનસિક ત્રાસ આપી ટોર્ચર કરનાર પ્રોફેસર સામે વાહદસ ચાન્સલરને રજૂઆત કરતા પ્રોફેસરને સસ્પેન્ડ કરેલ હોમ પરંતુ આ પ્રોફેસરને બરતરફ કરવા માંગણી ઉઠાવી છે.સંસ્થા આગેવાનો અને એનએસયુઆઈના કાર્યકરો વચ્ચે આજે ગરમાગરમીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.