અમદાવાદમાં બાપુનગરમાં રહેતી એક હિન્દુ યુવતીને કલોલનો વિધર્મી યુવક ફોસલાવી-લલચાવીને નસાડી જતા અહીના રહેવાસીઓ પોલીસ સ્ટેશને પહોંચીને તાત્કાલીક આ યુવકને ઝડપી તેને મુક્ત કરાવવાની માંગ સાથે પોલીસ સ્ટેશન સામે ઉપવાસમાં બેસી જતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા.