આજે ફરી સ્ટારશીપ લોન્ચ કરશે મસ્કની કંપની

18 November 2023 04:56 PM
Business World
  • આજે ફરી સ્ટારશીપ લોન્ચ કરશે મસ્કની કંપની

કેપકેનેડા: દુનિયાના સાહસિક ઉદ્યોગપતિ તરીકે જાણીતા ટેસ્લાથી એકસના બોસ એલન મસ્કની કંપની સ્પેસ એકસ આજે દુનિયાનું સૌથી મોટુ અને શક્તિશાળી સ્ટારશીપ રોકેટ લોન્ચ કરશે. અગાઉ 20 એપ્રિલે આ રોકેટ લોન્ચ થયું હતું પણ વિસ્ફોટ થતા તે નિષ્ફળ રહ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement