માત્ર 3 વર્ષની નૈત્રી અક્ષત દોશીએ જૈનોના મહાતીર્થ સમેત શિખરજીની લાભ પાંચમના દિવસે દેવ ગુરૂ ધર્મની કૃપાથી ઉઘાડા પગે 23 કિલોમીટર ચાલીને (પાર્શ્વનાથ ભગવાનની ટૂંક સાથે) જાત્રા કરી છે. તે ભાવનગરના જૈન શ્રેષ્ઠી દિવ્યકાન્ત સલોત ભાવનગરની દીકરીની દીકરી છે. (તસ્વીર : વિપુલ હિરાણી)