સાળંગપુર:શતામૃત મહોત્સવની મૂલાકાત લેતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

20 November 2023 11:56 AM
Botad
  • સાળંગપુર:શતામૃત મહોત્સવની મૂલાકાત લેતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી
  • સાળંગપુર:શતામૃત મહોત્સવની મૂલાકાત લેતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

સાળંગપુર,તા.20

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શતામૃત મહોત્સવમાં મુલાકાત લીધી, કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરી મંદિર પર ધ્વજા ચડાવી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાયને 175 વર્ષ થતાં શતમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.

ત્યારે આજે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી શતામૃત મહોત્સવમાં પધાર્યા હતા. તેમનું વડીલ સંતો દ્વારા સભા મંડપમાં ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી વિજય રૂપાણી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીના દર્શનને આવ્યા હતા. વિજયભાઈ રૂપાણી એ દાદાના દર્શન કરી મંદિર પર ધજા ચઢાવી હતી.


Advertisement
Advertisement
Advertisement