ભુતિયા ગામે આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ નર્મદાનીરના કર્યો વધામણા

20 November 2023 12:06 PM
Bhavnagar
  • ભુતિયા ગામે આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયાએ નર્મદાનીરના કર્યો વધામણા

ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ભુતિયા (પીપરડી) ગામે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતીમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.(વિપુલ હિરાણી)


Advertisement
Advertisement
Advertisement