અમદાવાદ: ગઈકાલે વર્લ્ડકપ ફાઈનલ નિહાળવા માટે અનેક સેલીબ્રીટી આવ્યા હતા તેમાં જાણીતા પાર્શ્વગાયીકા આશા ભોસલે પણ અમદાવાદ પહોંચ્યા હતા અને ભારતના રાષ્ટ્રગીતના ગાયન સમયે તેઓ અમીત શાહ સાથે નજરે ચડયા હતા. તેણે એરપોર્ટ પર જ તેની હાજરી પુરવવા ફોટોગ્રાફરને તસવીરો લેવાની તક આપી હતી.