ગઈકાલે ભલે ભારતીય ટીમે વર્લ્ડકપ ગુમાવ્યો પરંતુ અમિતાભ બચ્ચનની નજરે ક્રિકેટ જગતમાં ટીમ ઈન્ડીયાનો જે ખૌફ છે તે કાયમ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ટીમનો જુસ્સો વધારવા માટે અમિતાભે લખ્યું કે તમારી ટેલેન્ટ, યોગ્યતા અને પ્રતિષ્ઠા બધાથી આગળ છે અને તમારે અન્ય ટીમને ભયભીત કરી છે. જે રીતે તમોએ પુરી સ્પર્ધા રમી છે તે કાબીલે દાદ છે.