વડાપ્રધાન મોદી ડ્રેસીંગ રૂમમાં પહોંચી ગયા; ખેલાડીઓને મળ્યા-વાતચીત કરી

20 November 2023 04:37 PM
Sports
  • વડાપ્રધાન મોદી ડ્રેસીંગ રૂમમાં પહોંચી ગયા; ખેલાડીઓને મળ્યા-વાતચીત કરી

રવિન્દ્ર જાડેજાએ ફોટો ટવિટ કર્યો

વર્લ્ડકપની ફાઇનલમાં પરાજને પગલે ભારતીય ખેલાડીઓ ગમગીન અને હતાશ થઇ ગયા હતા ત્યારે મેચ જોવા ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓના ડ્રેસીંગ રૂમમાં પહોંચી ગયા હતા. ભારતીય ઓલ રાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ સોશ્યલ મીડિયામાં તસ્વીર શેર કરીને લખ્યું છે કે ‘ટુર્નામેન્ટ જબરદસ્ત રહ્યા બાદ ગઇકાલે વિજય મેળવી શક્યા ન હતા’ તમામ ખેલાડી ભાંગી ગયા હતા છતાં લોકોના સમર્થનનું બળ મળ્યું હતું. વડાપ્રધાન મોદી ડ્રેસીંગ રૂમમાં આવ્યા હતા જે ખાસ તથા જાુસ્સા આપનાર ઘટના હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement