ઉત્તરાખંડમાં સિલક્યારી ટનેલમાં ફસાયેલા 41 મજદૂરોને ઉગારવા માટે તમામ કોશિષોમાં સફળતા મળતી નથી. તે બાદ હવે આંતરરાષ્ટ્રીય સ્તરના ટનલ એકસપર્ટ પ્રો. અર્નોલ્ડ ડીક્સને તાત્કાલીક ભારત બોલાવાય અને તેઓ પોતાની ટીમ સાથે આ ટનેલમાંથી મજુરોને કેમ ઉગારવા તેની યોજના બનાવશે