રાજય સરકારની રજા કેલેન્ડર જાહેર

20 November 2023 04:46 PM
Gujarat
  • રાજય સરકારની રજા કેલેન્ડર જાહેર

ગુજરાત સરકારે 2024ના વર્ષ માટેની જાહેર રજાની યાદી જાહેર કરી છે.

1) પ્રજાસતાક દિન..26 જાન્યુઆરી..શુક્રવાર
2) મહા શિવરાત્રી..8 માર્ચ..શુક્રવાર
3) ધુળેટી..25 માર્ચ..સોમવાર
4) ગુડ ફ્રાઈડે..29 માર્ચ..શુક્રવાર
5) ચેટીચાંદ..10 એપ્રિલ..બુધવાર
6) રમજાન ઈદ..11 એપ્રિલ..ગુરૂવાર
7) રામનવમી..17 એપ્રિલ..બુધવાર
8) પરશુરામ જયંતિ..10 મે..શુક્રવાર
9) બકરી ઈદ..17 જુન..સોમવાર
10) સ્વતંત્રતા દિન..15 ઓગષ્ટ..ગુરૂવાર
11) રક્ષાબંધન..19 ઓગષ્ટ..સોમવાર
12) જન્માષ્ટમી..20 ઓગષ્ટ..સોમવાર
13) સંવત્સરી..7 સપ્ટેમ્બર..શનિવાર
14) ઈદ એ મિલાદુબી..16 સપ્ટેમ્બર..સોમવાર
15) ગાંધી જયંતિ..2 ઓકટોબર...બુધવાર
16) દશેરા..12 ઓકટોબર...શનિવાર
17) સરદાર જયંતિ..31 ઓકટોબર..ગુરૂવાર
18) દિવાળી...31 ઓકટો..ગુરૂવાર
19) નવુ વર્ષ...2 ઓકટોબર... શનિવાર
20) ગુરુનાનક જયંતિ...15 ઓકટોબર...શુક્રવાર
21) ક્રિસમસ...25 ડિસેમ્બર...બુધવાર

આ રજાઓ રવિવારે આવતી હોવાથી તેનો જાહેર રજામાં સમાવેશ કરાયો નથી.
1) મકરસંક્રાંતિ...14 જાન્યુ...રવિવાર
2) આંબેડકર જયંતિ..14 એપ્રિલ..રવિવાર
3) મહાવીર જયંતિ...21 એપ્રિલ...રવિવાર
4) ભાઈબીજ...3 નવેમ્બર...રવિવાર

ઉપરોક્ત રજાની યાદીમાં નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કુલ 16 રજા સપ્તાહમાં ચાલુ દિવસોએ આવતી હોવાથી બેન્કો તે દિવસે બંધ રહેશે. જયારે રવિવારની તમામ ચાર રજાઓ પણ નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ જાહેર થઈ છે.


Related News

Advertisement
Advertisement
Advertisement