ઓપન આઇએના હકાલપટ્ટી કરાયેલ સીઇઓ માઇક્રોસોફટમાં જોડાયા

20 November 2023 05:01 PM
India Technology
  • ઓપન આઇએના હકાલપટ્ટી કરાયેલ સીઇઓ માઇક્રોસોફટમાં જોડાયા

સેનફ્રાન્સીકો, તા.20
બે દિવસ પહેલા જ ઓપન આઇએમાંથી હકાલપટ્ટી કરાયેલ અને ચેટજીપીટીના સર્જક ટીમના સભ્ય સેમ ઓલ્ટમેટને માઇક્રોસોફ્ટમાં જોડાઇ ગયા છે. આજે માઇક્રોસોફટના સીઇઓ સત્યા નડેલાએ આ માહિતી આપી હતી અને જાહેર કર્યું હતું. અમારી ઓપન આઇએસ સાથેની ભાગીદારી કમીટેડ છે. તેની સાથે અમે ઓપનઆઇએની નવી ટીમ સાથે કામ કરવા તૈયાર છીએ.


Related News

Advertisement
Advertisement
Advertisement