રાજકોટ,તા.20
તા.19/11ના રોજ શ્રીમતી ઇન્દીરા ગાંધીની 104મી જન્મજયંતિ પ્રસંગેતેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, પદાધિકારીઓ દ્વારા મસ્તક નમન કરવામાં આવેલ હતાં.
આ પ્રસંગે મેયર નયનાબેન પેઢડીયા,ડે નરેન્દ્રસિંહ જાડેજા, ચેરમેન જયમીનભાઈ ઠાકર, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, દંડક મનિષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, દિલીપભાઈ લુણાગરીયા, નીતિનભાઈ રામાણી,પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, પૂર્વ કંચનબેન સિધ્ધપુરા, જીતુભાઈ કાટોડીયા, પરેશભાઈ આર.પીપળીયા, બાબુભાઈ ઉઘરેજા, વગેરે હાજર રહ્યા હતાં.