ફિફા વિશ્વ કપ કવોલિફાયરમાં આજે ભારતનો કતર સામે મુકાબલો

21 November 2023 04:54 PM
Sports
  • ફિફા વિશ્વ કપ કવોલિફાયરમાં આજે ભારતનો કતર સામે મુકાબલો

ફૂટબોલ મેચમાં ટીમ ઈન્ડિયાના ચમત્કારિક પર્ફોર્મન્સની આશા

ભુવનેશ્વર તા.21 : ભારતીય ફૂટબોલ ટીમ 2026 ફીફા વિશ્વ કપ કવોલિફાયરના બીજા દોરના મુકાબલામાં આજે ભુવનેશ્વરમાં કતર સામે મેદાનમાં ઉતરશે. ગ્રુપ એમાં ભારત સામે આ સૌથી કઠીન પડકાર છે, આ પરિસ્થિતિમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પાસે ચમત્કારીક પ્રદર્શનની આશા છે. કવોલિફાયરના પહેલા મેચમાં કુવૈતને 1-0થી હરાવ્યા બાદ ભારતીય ટીમની હિંમત વધી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement