Latest News

12 September 2023 12:17 PM
બીનખેતી અરજી રદ કરતાં ક્ષુલ્લક કારણોથી હાઈકોર્ટ ખફા: સુરત કલેકટરને હાજર કરવા ફરમાન

બીનખેતી અરજી રદ કરતાં ક્ષુલ્લક કારણોથી હાઈકોર્ટ ખફા: સુરત કલેકટરને હાજર કરવા ફરમાન

અમદાવાદ: સુરતનાં અડાજણની જમીનને બીનખેતી (નોન એગ્રીકલ્ચરલ)કરવાનો ઈન્કાર સાવ મામુલી કારણે કરવાના મામલે હાઈકોર્ટનાં જસ્ટીલ નીરલ મહેતાએ સુરતના કલેકટર આયુષ ઓકને હાઈકોર્ટ સમક્ષ હાજર થઈ જવાનુ ફરમાન કર્યું છે...

12 September 2023 12:14 PM
ગર્લફ્રેન્ડે ‘17 અબજ’ રૂપિયા કચરામાં ફેંકી દીધા! સરકાર કચરો ફેંદવાની મંજુરી નથી આપતી!

ગર્લફ્રેન્ડે ‘17 અબજ’ રૂપિયા કચરામાં ફેંકી દીધા! સરકાર કચરો ફેંદવાની મંજુરી નથી આપતી!

નવી દિલ્હી તા.12 : બ્રિટનનો એક અજબ ગજબ કિસ્સો બહાર આવ્યો છે. એક વ્યકિતની ગર્લફ્રેન્ડે તેના અધધધ 17 અબજ રૂપિયા કચરામાં ફેંકી દીધા છે! આ વ્યકિત આ કચરો ફેંદી 17 અબજ રૂપિયા શોધવા માંગે છે.પણ સરકાર તેની મં...

12 September 2023 12:01 PM
પાકિસ્તાનને ધૂળ ચટાડતુ ભારત: ટીમ-વિરાટ-રાહુલની નવી સિદ્ધિ

પાકિસ્તાનને ધૂળ ચટાડતુ ભારત: ટીમ-વિરાટ-રાહુલની નવી સિદ્ધિ

► પાકિસ્તાન સામે ભારતની 228 રને સૌથી મોટી વન-ડે જીત► વિરાટ-રાહુલની 233 રનની સૌથી મોટી પાર્ટનરશિપ► 2005 બાદ ભારતે પાક સામે 356 રનનો સૌથી મોટો જુમલો ખડકયો► વિરાટ કોહલીની 47 મી સદી: સૌથી ઝડપી 13000 રન પુ...

12 September 2023 11:56 AM
જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન, પથ્થર અથડાતાં ટ્રક ખાડામાં પડી: ચાર લોકોના મોત

જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલન, પથ્થર અથડાતાં ટ્રક ખાડામાં પડી: ચાર લોકોના મોત

રામબન, તા 12 જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર એક દુ:ખદ અકસ્માત સર્જાયો હતો, જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. વાસ્તવમાં, જમ્મુના રામબન જિલ્લામાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર ભારે ભૂસ્ખલન થયું હતું. ચાર લ...

12 September 2023 11:51 AM
વૈવાહિક વિવાદમાં મહિલાનું કોર્ટમાં એકલા હાજર થવુ ચિંતાજનક: બોમ્બે હાઈકોર્ટ

વૈવાહિક વિવાદમાં મહિલાનું કોર્ટમાં એકલા હાજર થવુ ચિંતાજનક: બોમ્બે હાઈકોર્ટ

મુંબઈ,તા.12બોમ્બે હાઈકોર્ટે વૈવાહિક વિવાદમાં પત્નિની સુવિધાને મહત્વ આપ્યુ છે. કોર્ટે જણાવ્યું હતું કે, ભારત જેવા દેશમાં જયાં વિવાહ અને તલાક જેવા નિર્ણયો આજે પણ પરિવારનાં મોટા લોકોના આર્શીવાદ અને માર્ગ...

12 September 2023 11:31 AM
ભારત મંડપમ, હવે ટુરીસ્ટ સ્પોટ...

ભારત મંડપમ, હવે ટુરીસ્ટ સ્પોટ...

એક સમયે દિલ્હીનું પ્રગતિ મેદાન એ ઓટો-શો કે તેમાં ટ્રેડફેર માટે જાણીતું બન્યું હતું પણ જી-20 એ પ્રગતિ મેદાનની ઓળખ જ બદલી નાખી છે. અહી જી20 માટે ખાસ નિર્મિત કરાયેલા ‘ભારત મંડપમ’ એ હવે આધુનિક...

12 September 2023 11:28 AM
ઉત્તરપ્રદેશમાં ભાદરવામાં મેઘ કહેર: 24 કલાકમાં 17 લોકોના મોત

ઉત્તરપ્રદેશમાં ભાદરવામાં મેઘ કહેર: 24 કલાકમાં 17 લોકોના મોત

નવીદિલ્હી તા.12 : દેશના અનેક વિસ્તારોમાં ભાદરવો તપી રહ્યો છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી યુપીની રાજધાની લખનૌ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેનાથી જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ...

12 September 2023 11:25 AM
પાક કબ્જાનું કાશ્મીર (PoK) આપોઆપ ભારતમાં ભળી જશે, લોકો થોડી રાહ જુવે! કેન્દ્રીય મંત્રીનું મોટુ વિધાન

પાક કબ્જાનું કાશ્મીર (PoK) આપોઆપ ભારતમાં ભળી જશે, લોકો થોડી રાહ જુવે! કેન્દ્રીય મંત્રીનું મોટુ વિધાન

નવી દિલ્હી તા.12 : મોંઘવારી સાદગી અને અસ્થિરતાથી ઘેરાયેલા પાકિસ્તાનનાં કબ્જાવાળા કાશ્મીરના લોકોની ધીરજ ખૂટી છે અને મુકત કરાવવા ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સામે માંગ કરી રહ્યા છે. તેવા સમયે કેન્દ...

12 September 2023 11:21 AM
સંસદનું ખાસ સત્ર: મોદી સરકાર હુકમનું પતું ઉતરશે!

સંસદનું ખાસ સત્ર: મોદી સરકાર હુકમનું પતું ઉતરશે!

► સરકાર-શાસક પક્ષે જાળવેલા સસ્પેન્સ વચ્ચે જબરી ચર્ચા; વન-નેશન-વન-ઈલેકશન, જમ્મુ-કાશ્મીરને ફરી પુર્ણ રાજયનો દરજજો, મહિલા અનામત ખરડો સહિતના ગાજી રહેલા મુદાઓ પર સરકાર કોઈ મોટી જાહેરાત કરશે! વધુ એક ચુંટણી ...

12 September 2023 11:19 AM
બોગસ લેટર્સથી મેડિકલ કોર્સીસમાં પ્રવેશ સામે એનએમસી સખ્ત

બોગસ લેટર્સથી મેડિકલ કોર્સીસમાં પ્રવેશ સામે એનએમસી સખ્ત

નવી દિલ્હી,તા.12દેશમાં મેડીકલ કોર્સીંઝમાં પ્રવેશ દરમ્યાન અનેક ઠગો એકટીવ થઈ જાય છે અને તેમની જાળમાં અનેક લોકો ફસાઈ જાય છે મેડીકલમાં પ્રવેશ માટે નેશનલ મેડીકલ કમીશન (એનએમસી)નાં નામે બોગસ લેટર્સ મેડીકલ કો...

12 September 2023 10:32 AM
નિફટી બાદ હવે સેન્સેકસ રેકોર્ડસ્તરના માર્ગે

નિફટી બાદ હવે સેન્સેકસ રેકોર્ડસ્તરના માર્ગે

► લાર્સન જેવા હેવીવેઈટ શેરોથી જોરદાર તેજી: રોકડાના શેરોમાં સુધારાને બ્રેક: નિફટી 20000ની ઉપરરાજકોટ,તા.12ભારતીય શેરબજારે ફરી એક વખત રેકોર્ડબ્રેક તેજીનો માર્ગ પકડયો છે અને નવી ઉંચાઈ સર કરવા લાગ્યુ છે. ન...

12 September 2023 10:12 AM
મુંબઈની J.J. હોસ્પીટલ શુટઆઉટનો વોન્ટેડ, દાઉદનો સંબંધી નઝીર ફકી 30 વર્ષે વિદેશથી ઝડપાયો

મુંબઈની J.J. હોસ્પીટલ શુટઆઉટનો વોન્ટેડ, દાઉદનો સંબંધી નઝીર ફકી 30 વર્ષે વિદેશથી ઝડપાયો

♦ 12 સપ્ટે. 1992માં મુંબઈની જાણીતી હોસ્પીટલમાં એ.કે.47 સહિતના ઓટોમેટીક શસ્ત્રોથી હુમલો કરી ગવલી ગેંગના શુટર સહિત ત્રણની હત્યા કરી હતીમુંબઈ: ભારતમાં 1992ના મુંબઈ બ્લાસ્ટસ સહિતની ત્રાસવાદી ઘટનાઓ ત...

12 September 2023 09:39 AM
પાક-અફઘાન સીમા પર તનાવ: ભારત આવતા ટ્રકો રોકી દેવાયા

પાક-અફઘાન સીમા પર તનાવ: ભારત આવતા ટ્રકો રોકી દેવાયા

ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં સરહદીપ્રાંત બલુચીસ્તાન બાદ હવે પાક-અફઘાન સરહદ સાથે જોડાયેલા ક્ષેત્રમાં બન્ને દેશો વચ્ચે જબરો તનાવ સર્જાયો છે. બન્ને દેશોની સીમા પર તહેરીક-એ-તાલીબાન પાકિસ્તાન જે અફઘાન સ્થિત ત્...

11 September 2023 05:11 PM
અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વખતે રામના રાજયાભિષેક જેવો માહોલ સર્જાશે

અયોધ્યામાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા વખતે રામના રાજયાભિષેક જેવો માહોલ સર્જાશે

અયોધ્યા તા.11 : અત્રે રામમંદિરના નિર્માણનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને પણ જોરશોરથી તૈયારી થઈ રહી છે. સંઘના પુર્વ સહ સર કાર્યવાહ ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે ર...

11 September 2023 05:08 PM
પૈસા ભરો અથવા જેલ ભેગા કરી દેશું: સ્પાઈસ જેટના ચેરમેનને સુપ્રીમની વોર્નિંગ

પૈસા ભરો અથવા જેલ ભેગા કરી દેશું: સ્પાઈસ જેટના ચેરમેનને સુપ્રીમની વોર્નિંગ

નવી દિલ્હી: દેશની અગ્રણી વિમાની કંપની સ્પાઈસ જેટના ચેરમેન અજયસિંઘને તા.22 સપ્ટેમ્બર સુધીમાં ક્રેડીટ સુઈસનો લોનના હપ્તા પેટે 5 લાખ ડોલર ચુકવવા અથવા જેલમાં જવા તૈયાર રહેવા તાકીદ કરી છે. આજે આ અંગેના કેસ...

Advertisement
Advertisement