મુંબઈ તા.11મહારાષ્ટ્રમાં એક તરફ શિવસેનાના બે જૂથ વચ્ચેની ટકકરમાં ભાજપે એકનાથ શિંદે જૂથને સાથ લઈને સતા હાંસલ કરી છે તો બીજી તરફ હવે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકનાથ શિંદે ગ્રુપ અને ભાજપ ઉદ્ધવ ઠાકરે...
કિવ તા.11 : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ હવે નિર્ણાયક તબકકે છે તે સમયે યુક્રેનના સૈનિકોને ખાસ પેટ્રીયટ મિસાઈલ સિસ્ટમની તાલીમ માટે અમેરિકા મોકલાતા રશિયાની ચિંતા વધી ગઈ છે. હાલમાં જ આ પ્રકારના પેટ્ર...
ગૌહાટી, તા.11 : ગૌહાટીના બરસાપારા સ્ટેડિયમ પર રનોના વરસાદ વચ્ચે ટીમ ઈન્ડિયાએ પહેલી વન-ડે 67 રને જીતી લીધી છે. કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગીલ વચ્ચે સદીની ભાગીદારી બાદ વિરાટ કોહલી (113 રન)નું બેટ પણ ખ...
નવીદિલ્હી, તા.11 : ઑસ્ટ્રેલિયાએ ભારતમાં આવતાં મહિનાથી શરૂ થનારી ચાર મેચોની ટેસ્ટ શ્રેણી માટે 18 ખેલાડીઓની ટીમનું એલાન કરી દીધું છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની બીજી સીઝનના ફાઈનલની અત્યંત નજીક પહોંચી ગય...
નવી દિલ્હી તા.11 : દુનિયાના અનેક દેશોમાં ઓમીક્રોનના સબ વેરિએન્ટ એકસબીબી.1.5નો પ્રસાર ઝડપથી થઈ રહ્યો છે, ખાસ કરીને આ વેરિએન્ટ સંયુક્ત રાજય અમેરિકામાં ધીરે ધીરે પોતાની અસર દેખાડી રહ્યો છે જેના પર વિશ્વ ...
નવીદિલ્હી, તા.11 : પાકિસ્તાનના ચૂંટણી પંચ (ઈસીપી)એ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ ઈમરાન ખાન તેમજ પક્ષના અન્ય નેતાઓ ફવાદ ચૌધરી અને અસદ ઉમર વિરુદ્ધ ચૂંટણી પંચની અવમાનના માટે ધરપકડ વોરંટ ઈશ્ય...
રાજકોટ, તા. 11 : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. 27 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી દરમ્યાન ધોરણ 9 થી 12 ની પ્રિલિમનરી પરીક્ષા લેવાની હતી. જોકે તેને પાછી ઠેલવવામાં આવી છે. આ ...
નવીદિલ્હી, તા.11પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહ ઉપર બૂટ ફેંકીને હુમલો કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ પોતાની કારમાં પંજાબ વિધાનસભામાં મળેલી બેઠક પૂર્ણ કરીને જઈ રહ્ય...
નવી દિલ્હી તા.11 : વિશ્વ બેંકે ચાલુ વર્ષનો વિકાસ અંદાજમાં અર્ધોઅર્ધ ઘટાડો કર્યો છે અને વૈશ્વીક અર્થતંત્રની મંદીની ચેતવણી ઉચ્ચારી છે. ભારતનો વિકાસદર 6.6 ટકા રહેવાનુ અનુમાન દર્શાવ્યુ છે. વિશ્વ બેંકે જુન...
નવીદિલ્હી તા.11 : હાલ શિયાળો ચાલે છે પરંતુ આવનારા દિવસોમાં ઉનાળામાં પંખાની માંગ વધી જશે ત્યારે 1 જાન્યુઆરીથી વીજળી બચાવતા પંખામાં સ્ટાર રેટીંગ ફરજીયાત થઈ જવાથી આવા સીલીંગ પંખાની કિંમતમાં 8 થી 20 ટકાનો...
મુંબઈ તા.11 : દેશમાં ડીઝીટલરૂપી લોન્ચ કરી દેવાયો છે અને પ્રથમ તબકકામાં રીઝર્વ બેન્કે પાઈલોટ પ્રોજેકટ જે હાથ ધર્યો હતો તેમાં માન્ય બેન્કો અને ઓફર કરાયેલા યુઝર્સે સારો પ્રતિભાવ દેખાડયો હતો અને ત્યાર સુધ...
બીજીંગ તા.:11 : ચીનમાં કોરોનાના વધતા કેસો વચ્ચે ચીની દૂતાવાસો દક્ષિણ કોરિયા અને જાપાની નાગરિકો માટે નવા વીઝા ઈસ્યુ કરવાનુ બંધ કરી દીધુ છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ કેટલાક દેશો દ્વારા ચીનના યાત્રીઓ પર ...
જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં ભારે હિમવર્ષા વચ્ચે પેટ્રોલીંગમાં રહેલા ભારતીય સૈન્યની ચીનાર કોરના એક જુનીયર કમીશંડ ઓફિસર સહિત ત્રણ જવાન ઉંડી ખાઈમાં ફસાઈને માર્યા ગયા હતા. આ ત્રણેય જવાનોના પાર્થિવ દેહને ભારે ...
નવીદિલ્હી તા.11 : ‘બાહુબલી’ ફેમ એસએસ રાજામૌલીની ફિલ્મ ‘આરઆરઆર’એ વિદેશમાં પણ લોકપ્રિયતા મેળવી છે. 2023ના ગોલ્ડન ગ્લોબ એવોર્ડમાં આ ફિલ્મના ‘નાટુ નાટુ’ ગીતને બેસ્ટ સોં...
નવી દિલ્હી તા.11 : આગામી કેન્દ્રીય બજેટની તૈયારીઓ શરૂ થઈ છે અને નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા આગામી તા.1 ના રોજ રજુ થનારા કેન્દ્રીય બજેટમાં મીશન-2024 ને અમલમાં રાખીને કેન્દ્ર અને રાજયોનાં કરોડો ક...