Latest News

11 January 2023 10:43 AM
ભારતમાં ઈસ્લામ ખતરામાં નથી પણ મુસ્લીમો સર્વોચ્ચતા છોડે: ભાગવત

ભારતમાં ઈસ્લામ ખતરામાં નથી પણ મુસ્લીમો સર્વોચ્ચતા છોડે: ભાગવત

◙ 1000 વર્ષથી હિન્દુ સમુદાય બહારના આક્રમણ-પ્રભાવ અને ષડયંત્રથી પિડાતો રહ્યો છે હવે જાગૃત બન્યો છે અને આક્રમકતા ખોટી પણ નથી: સ્પષ્ટ વિધાન◙ સજાતિય સંબંધો પર સંઘ વડાનું ખુલ્લુ વલણ: માનવ જાતના પ્રારંભથી જ...

11 January 2023 10:12 AM
મલેશિયા ઓપનમાં સાઈના નેહવાલનું લચર પ્રદર્શન: શ્રીકાંત માત્ર 42 મિનિટમાં જ હાર્યો

મલેશિયા ઓપનમાં સાઈના નેહવાલનું લચર પ્રદર્શન: શ્રીકાંત માત્ર 42 મિનિટમાં જ હાર્યો

નવીદિલ્હી, તા.11ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને કિદામ્બી શ્રીકાંતનું ખરાબ પ્રદર્શન યથાવત છે અને બન્ને સીઝનની પહેલી ટૂર્નામેન્ટ મલેશિયા ઓપનના પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર થઈ ગયા છે. વર...

10 January 2023 05:37 PM
દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીઓની બેઠક: એજન્ડા વિધાનસભા ચૂંટણી

દિલ્હીમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રીઓની બેઠક: એજન્ડા વિધાનસભા ચૂંટણી

નવી દિલ્હી તા.10આગામી તા.16-17ના રોજ મળનારી ભાજપની રાષ્ટ્રીય કારોબારી પુર્વે આજે દિલ્હીમાં પક્ષના મહામંત્રીઓની એક બેઠક શરુ થઈ છે જેમાં નવ રાજયોની ધારાસભા ચૂંટણીના એજન્ડા અંગે ચર્ચા થશે. પાટનગરમાં ભાજપ...

10 January 2023 05:34 PM
તમિલનાડુને તમિલજગમ કહેવુ ૨ાજયપાલ ૨વિને મોંઘુ પડયું : ઠે૨ ઠે૨ વિ૨ોધ પ્રદર્શન

તમિલનાડુને તમિલજગમ કહેવુ ૨ાજયપાલ ૨વિને મોંઘુ પડયું : ઠે૨ ઠે૨ વિ૨ોધ પ્રદર્શન

ચેન્નઈ (તમિલનાડુ), તા.10તમિલનાડુ માટે તમિલજગમ શબ્દનો પ્રયોગ ક૨વા બદલ તમિલનાડુના ૨ાજયપાલ આ૨એન ૨વિ પ૨ ડીએમકે સહિતની પ્રાદેશિક પાર્ટીઓ ભડકી છે તમિલનાડુ વિધાન સભામાં સોમવા૨ે ૨ાજયપાલ આ૨. એન. ૨વિના વોક આઉટ ...

10 January 2023 05:27 PM
ઓસ્કારની નોમિનેશન દોડમાં પાંચ ભારતીય ફિલ્મો

ઓસ્કારની નોમિનેશન દોડમાં પાંચ ભારતીય ફિલ્મો

◙ બેસ્ટ એકટર્સ માટે અનુપમ ખેર, પલ્લવી જોષી, દર્શનકુમાર, મિથુન ચક્રવર્તી નોમિનેશનમાં સામેલ: કન્ટેશન લિસ્ટમાં અન્ય અડધો ડઝન ફિલ્મોનો સમાવેશ: બધી ફિલ્મોનું વોટીંગથી નોમિનેશન થશે: 24મી જાન્યુઆરીએ ફાઈનલ નો...

10 January 2023 05:20 PM
સેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ JNUની ભૂતપૂર્વ વિદ્યાર્થી શેહલા રાશિદ સામે કાર્યવાહી થશે, LGએ આપી મંજૂરી

સેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ JNUની ભૂતપૂર્વ વિદ્યાર્થી શેહલા રાશિદ સામે કાર્યવાહી થશે, LGએ આપી મંજૂરી

નવી દિલ્હી, તા. 10 ભારતીય સેના વિરુદ્ધ વિવાદાસ્પદ ટીપ્પણીના ધટના મા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ યુનિયન (JNUSU)ની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદને મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. દિલ્હીના લેફ્ટન...

10 January 2023 05:18 PM
અમૃતસર સુવર્ણમંદિર શીશ નમાવતા રાહુલ ગાંધી

અમૃતસર સુવર્ણમંદિર શીશ નમાવતા રાહુલ ગાંધી

કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રાએ નિકળેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની યાત્રા પંજાબ પહોંચી છે ત્યારે આજે રાહુલે અમૃતસર ખાતે વિખ્યાત સુવર્ણ મંદિરમાં શીશ ઝુકાવીને આશિર્વાદ મેળવ્યા હતા. તેઓ...

10 January 2023 05:16 PM
જોશીમઠથી 7 હજાર કિમી દૂર ધસી રહ્યું છે વધુ એક શહેર, 1 કરોડ લોકો સંકટમાં

જોશીમઠથી 7 હજાર કિમી દૂર ધસી રહ્યું છે વધુ એક શહેર, 1 કરોડ લોકો સંકટમાં

જકાર્તા, તા.10 જોશીમઠ સંકટમાં ધસી રહ્યું છે. તિરાડોના કારણે લોકોના ઘર અને આજીવિકા જમીનમાં સમાઈ રહી છે. અહીંથી લગભગ 7000 કિલોમીટર દૂર ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં પણ આવી જ સ્થિતિ છે. સ્થિતિ એટલી ખર...

10 January 2023 05:15 PM
બેંગ્લુ૨ુમાં નિર્માણાધીન મેટ્રોનો પિલ૨ તૂટી પડતા માતા-પુત્રીના મોત

બેંગ્લુ૨ુમાં નિર્માણાધીન મેટ્રોનો પિલ૨ તૂટી પડતા માતા-પુત્રીના મોત

બેંગ્લુ૨ુ તા.10બેંગ્લુ૨ુમાં આજે અહીં આઉટ૨ રિંગ ૨ોડ પ૨ નિર્માણાધીન મેટ્રોનો મિલ૨ તૂટી પડતા એક મહિલા અને તેની દીક૨ીનું મૃત્યુ થયું હતું. અહેવાલો મુજબ મહિલા અને તેની દીક૨ી બન્ને બાઈક પ૨ સવા૨ થઈને જઈ ૨હયા...

10 January 2023 05:13 PM
શે૨બજા૨માં 770 પોઈન્ટનો કડાકો : રૂપિયો 55 પૈસા ઉછળ્યો

શે૨બજા૨માં 770 પોઈન્ટનો કડાકો : રૂપિયો 55 પૈસા ઉછળ્યો

૨ાજકોટ,તા.10મુંબઈ શે૨બજા૨માં સોમવા૨નો ઉછાળો ધોવાઈ ગયો હોય તેમ આજે આક્રમણકા૨ી વેચવાલીના દબાણથી સેન્સેક્સ 770 પોઈન્ટ ગગડયો હતો. શે૨બજા૨માં આજે શરૂઆત જ ગેપડાઉન હતી. વિશ્વ બજા૨ોના મીશ્રટોન વચ્ચે એશિયન માર...

10 January 2023 04:55 PM
નવા ઘઉં દેખાવા લાગ્યા: ગુજરાતમાં સૌપ્રથમ ગોંડલમાં આવકના શ્રી ગણેશ

નવા ઘઉં દેખાવા લાગ્યા: ગુજરાતમાં સૌપ્રથમ ગોંડલમાં આવકના શ્રી ગણેશ

રાજકોટ,તા.10ઘઉંમાં ખેડૂતોને આખુ વર્ષ ઉંચા- સારા ભાવ મળ્યા હોવાથી વાવેતરમાં રસ વધ્યો હતો. અને તે સાથે જ નવી આવકોના શ્રી ગણેશ થઇ ગયા છે. સમગ્ર ગુજરાતમાં નવા ઘઉંની સૌપ્રથમ આવક ગોંડલમાં થઇ હતી અને રૂ.708 ...

10 January 2023 03:59 PM
વધુ એક એરલાઈનનો ભગો: 55 મુસાફરોને લીધા વગર ફલાઈટ રવાના

વધુ એક એરલાઈનનો ભગો: 55 મુસાફરોને લીધા વગર ફલાઈટ રવાના

નવી દિલ્હી: ભારતની એક બાદ એક એરલાઈનમાં સર્જાઈ રહેલા વિવાદમાં હવે ગો ફસ્ટની બેંગ્લોરથી દિલ્હી જતી ફલાઈટ ગઈકાલે 50થી વધુ મુસાફરોને લીધા વગર રવાના થઈ ગઈ હતી જેમાં આ ફલાઈટમાં કુલ 55 મુસાફરોને દિલ્હી લઈ જવ...

10 January 2023 03:41 PM
જોશીમઠ બાદ ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં પણ મકાનોમાં તિરાડો

જોશીમઠ બાદ ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં પણ મકાનોમાં તિરાડો

નવી દિલ્હી તા.10 : એક તરફ ઉતરાખંડમાં જમીન ધસવાની કુદરતી કટોકટીનો પ્રારંભ થયો છે તે સમયે જ ઉતરાખંડના વધુ શહેરો પણ જોખમમાં હોવાનું નિષ્ણાંતોએ ચેતવણી આપી છે અને કર્ણપ્રયાગમાં પણ અનેક ઘરોમાં તિરાડ જોવા મળ...

10 January 2023 03:35 PM
જોશીમઠમાં જોખમી ઈમારતો તોડી પાડવાનું શરૂ

જોશીમઠમાં જોખમી ઈમારતો તોડી પાડવાનું શરૂ

► સૌથી પહેલા હોટેલ મલારી ઈન અને માઉન્ટ વ્યુ તોડી પડાશે: કેન્દ્રીય ભવન અનુસંધાન સંસ્થાન (સીબીઆરઆઈ)ના વૈજ્ઞાનિકોની દેખરેખમાં લોનિવીની ટીમ અસુરક્ષિત ભવનોને જમીનદોસ્ત કરવાનું કામ કરશે: વરસાદ અને બરફ વર્ષા...

10 January 2023 03:00 PM
હવે બજેટ પુર્વેની બેઠકોમાં જોડાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: નિષ્ણાંતોને મળશે

હવે બજેટ પુર્વેની બેઠકોમાં જોડાતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી: નિષ્ણાંતોને મળશે

નવી દિલ્હી: આગામી તા.1ના રજૂ થનારા કેન્દ્રીય બજેટ પુર્વેની મહત્વની બેઠકોમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી પણ જોડાયા છે તેમાં શુક્રવારે પુરો દિવસ બજેટ સંદર્ભની ઉચ્ચ સ્તરીય બેઠકોમાં વિતાવશે. 2024ની લોકસભ...

Advertisement
Advertisement