Latest News

05 May 2021 02:49 PM
અનામત 50  ટકાથી વધુ નહી : 10 ટકા મરાઠા રીઝર્વેશન રદ કરતી સુપ્રિમ કોર્ટ

અનામત 50 ટકાથી વધુ નહી : 10 ટકા મરાઠા રીઝર્વેશન રદ કરતી સુપ્રિમ કોર્ટ

નવી દિલ્હી તા.5દેશમાં અનામતના રાજકારણને એક મોટો ફટકો મારતા સુપ્રિમ કોર્ટે આજે અત્યંત સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે કોઇપણ પ્રકારે અનામતની મર્યાદા 50 ટકાથી વધશે નહી અને તે સાથે મહારાષ્ટ્રમાં મરાઠા સમ...

05 May 2021 02:15 PM
સતત બીજા દિવસે 21 પૈસા પેટ્રોલ-17 પૈસા ડીઝલ મોંઘુ

સતત બીજા દિવસે 21 પૈસા પેટ્રોલ-17 પૈસા ડીઝલ મોંઘુ

રાજકોટ તા.5સમગ્ર દેશમાં અન્ય રાજયો કોરોનાની લહેરમાં ચડી જતા વેપાર-ઉદ્યોગ અને બેરોજગારીના સમયમાં સરકાર અને પેટ્રોલીયમ કંપનીઓએ ફરી ભાવવધારો ઝીંકતા લ ોકોના આર્થિક બોજમાં વધારો થયો છે. આજે રાજકોટ સહિત સૌર...

05 May 2021 02:04 PM
કોરોના ફરી અર્થતંત્રને ધુણાવવા લાગ્યો: આર્થિક રફતારને મોટો ફટકો

કોરોના ફરી અર્થતંત્રને ધુણાવવા લાગ્યો: આર્થિક રફતારને મોટો ફટકો

નવી દિલ્હી તા.5દેશમાં કોરોનાની પ્રવર્તમાન ભયાનક લહેરથી હવે આર્થિક મોરચે અસર દેખાવાનું શરૂ થયું છે. વિવિધ રાજયો દ્વારા સ્થાનિક મીની લોકડાઉન લગાવવામાં આવ્યું હોવાથી સપ્લાયને તીવ્ર અસર છે. પરિણામે અનેક આ...

05 May 2021 01:06 PM
નેતાઓ પાસે કયાંથી આવે છે રેમડેસિવીર?
દિલ્હી હાઈકોર્ટના પોલીસને તપાસના આદેશ

નેતાઓ પાસે કયાંથી આવે છે રેમડેસિવીર? દિલ્હી હાઈકોર્ટના પોલીસને તપાસના આદેશ

નવી દિલ્હી તા.5 કેટલાંક દિવસ પહેલા ગુજરાતમાં રેમડેસિવીર ઈન્જેકશનની અછત દરમ્યાન ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી હજારોની સંખ્યામાં રેમડેસિવીર ઈન્જેકશન મળી આવ્યા હતા. નેતાઓ દ્વારા રેમડેસિ...

05 May 2021 01:05 PM
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા મમતા બેનર્જી : સાદગીભર્યો સમારોહ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેતા મમતા બેનર્જી : સાદગીભર્યો સમારોહ

પશ્ચિમ બંગાળમાં પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવેલા તૃણમુલ કોંગ્રેસના વડા અને કાર્યકારી મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આજે સતત ત્રીજી વખત રાજયના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. રાજયપાલ શ્રી ધનખર દ્વારા મમતાન...

05 May 2021 01:03 PM
હાઈકોર્ટની સરકારને ફટકાર: દિલ્હી જ નહિં, આખો દેશ રોઈ રહ્યો છે

હાઈકોર્ટની સરકારને ફટકાર: દિલ્હી જ નહિં, આખો દેશ રોઈ રહ્યો છે

નવી દિલ્હી તા.5 ઓકિસજનની અછતથી દેશમાં કોરોના દર્દીઓનાં ટપોટપ મોતના કારણે છેલ્લા કેટલાંક દિવસથી અદાલતો હરકતમાં આવી ગઈ છે. સરકારને આડે હાથ લીધી છે દિલ્હી હાઈકોર્ટે ગઈકાલે મંગળવારે સરકારને જણાવ્યું હતું ...

05 May 2021 12:44 PM
નાનું હોય કે મોટું, દરેક શહેરની હાલત કરુણ

નાનું હોય કે મોટું, દરેક શહેરની હાલત કરુણ

કોરોના મહામારીના વિકરાળ સ્વરૂપને બતાવતી આ બે તસવીરે છે જેમાં પ્રથમ તસવીર આધુનિક સુવિધાથી સજ્જ દિલ્હીની છે જ્યાં સ્થિતિ એવી છે કે ટ્રક પર લાદેલા સિલીન્ડરની દર્દીઓને ઑક્સિજન અપાઈ રહ્યો છે. જ્યારે બીજી ત...

05 May 2021 12:10 PM
કંગનાને વધુ એક ઝટકો: બે ડિઝાઈનરે સંબંધો તોડયા

કંગનાને વધુ એક ઝટકો: બે ડિઝાઈનરે સંબંધો તોડયા

મુંબઈ તા.5 બંગાળની પરિસ્થિતિ પર ભડકાઉ ટવીટ કરવા બદલ અભિનેત્રી કંગના રનૌતનુ ટવીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. આ મુદા પર આખો દિવસ સામાન્ય લોકોથી લઈ સેલીબ્રીટીઓની પ્રતિક્રિયા આવતી રહી. કેટલાં...

05 May 2021 12:08 PM
બીજી લહેર અતિ ઘાતક: ચાર જ મહિનામાં એક કરોડથી વધુ કેસ મળ્યા

બીજી લહેર અતિ ઘાતક: ચાર જ મહિનામાં એક કરોડથી વધુ કેસ મળ્યા

નવીદિલ્હી, તા.5ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા બે કરોડને પાર થઈ ગઈ છે. દેશમાં છેલ્લા ચાર મહિનામાં જ એક કરોડ જેટલા લોકોને કોરોના ‘અડી’ ગયો છે. પહેલી લહેરમાં એક કરોડ કેસ નોંધાતાં 10 મહિનાનો સ...

05 May 2021 12:07 PM
પરિવાર બાદ દિપિકા પાદુકોણ પણ કોરોના સંક્રમિત

પરિવાર બાદ દિપિકા પાદુકોણ પણ કોરોના સંક્રમિત

મુંબઈ તા.5 બોલીવુડની જાણીતી અભિનેત્રી દિપિકા પાદુકોણ કોરોના સંક્રમિત થયેલ છે. દિપિકાની સાથે તેના પિતા પ્રકાશ પાદુકોણ, માતા ઉજાલા પાદુકોણ, પ્રકાશ પાદુકોણ, અને બહેન અનિષા પાદુકોણ પણ કોરોના પોઝીટીવ આવ્યા...

05 May 2021 11:42 AM
શુક્ર ગ્રહમાંથી આવતા ભયાનક અવાજો નાસાના પાર્કર સોલર પ્રોબે રેકોર્ડ કર્યા

શુક્ર ગ્રહમાંથી આવતા ભયાનક અવાજો નાસાના પાર્કર સોલર પ્રોબે રેકોર્ડ કર્યા

વોશીંગ્ટન તા.5 અમેરિકી અંતરીક્ષ એજન્સી નાસાનાં પાર્કર સોલાર પ્રોબે શુક્ર ગ્રહ પરથી આવતા ભયંકર અવાજ અને રેડીયો સિગ્નલને રેકોર્ડ કર્યા છે. જેની તપાસમાં વૈજ્ઞાનિકો લાગ્યા છે.બતાવવામાં આવી રહ્યું છે કે આ ...

05 May 2021 11:23 AM
કોરોનાનો ફરી ફુંફાડો: સૌથી વધુ 3780 મોત

કોરોનાનો ફરી ફુંફાડો: સૌથી વધુ 3780 મોત

નવી દિલ્હી તા.5ભારતમાં બે-ત્રણ દિવસ કોરોનાના નવા કેસોમાં આંશિક રાહત મળ્યા બાદ ફરી વખત તેમાં વધારો થયો છે એટલું જ નહીં, મૃત્યુઆંક અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વા...

05 May 2021 11:21 AM
કોરોના સામે લડતની જવાબદારી ગડકરીને સોંપી દો: સુબ્રમણ્યમ સ્વામી

કોરોના સામે લડતની જવાબદારી ગડકરીને સોંપી દો: સુબ્રમણ્યમ સ્વામી

નવીદિલ્હી, તા.5કોરોનાની વધી રહેલી મહામારી વચ્ચે ભાજપ નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું છે કે કોરોના સામે લડવાની જવાબદારી નીતિન ગડકરીને સોંપી દેવી જોઈએ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે ભાર...

05 May 2021 11:19 AM
અમારે સરકાર જોઈએ છીએ,
મોદીનું રાજીનામું માંગતા અરૂંધતી રોય

અમારે સરકાર જોઈએ છીએ, મોદીનું રાજીનામું માંગતા અરૂંધતી રોય

નવી દિલ્હી: બુકર્સ પ્રાઈઝ વિજેતા અને જાણીતા લેખીકા અરૂંધતી રોયે વડાપ્રધાનને એક ખુલ્લો પત્ર લખીને તેમના રાજીનામાની માંગણી કરી છે. તેઓએ એક આક્રોશભર્યા સ્વરમાં કરોડો ભારતીયો સાથે અવાજ ઉઠાવી રહ્યા હોવાનું...

05 May 2021 11:17 AM
હેલ્થ સેકટરમાં કોવિડ લોન : રૂા.50000 કરોડ ફાળવતી રિઝર્વ બેન્ક

હેલ્થ સેકટરમાં કોવિડ લોન : રૂા.50000 કરોડ ફાળવતી રિઝર્વ બેન્ક

મુંબઇ તા.5દેશમાં કોરોના સંક્રમણમાં અર્થતંત્રને પણ મોટો ફટકો પડી રહયો છે અને તેમાં પણ સંક્રમણની બીજી લહેરના કારણે લોકડાઉન તથા કર્ફયુ જેવી સ્થિતી રાજય સરકાર દ્વારા લાદવામાં આવી છે તેના કારણે વ્યાપાર ધંધ...

Advertisement
Advertisement