Latest News

04 May 2021 02:48 PM
ગુજરાતને ફાળવવામાં આવેલા ઓકસીજનનો પુરેપુરો જથ્થો પણ ઉપાડતી નથી : કેન્દ્ર

ગુજરાતને ફાળવવામાં આવેલા ઓકસીજનનો પુરેપુરો જથ્થો પણ ઉપાડતી નથી : કેન્દ્ર

નવી દિલ્હી તા. 4 : ગુજરાતમાં કોરોના સંક્રમણમાં ઓકસીજનની તંગીના કારણે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ કરવા પર બ્રેક લગાવી દેવામાં આવી છે તો બીજી તરફ ખાનગી હોસ્પિટલો પણ તેમને જે ઓકસીજનનો પુરવઠો મળે છે...

04 May 2021 02:45 PM
કોરોનાનાં હળવાં લક્ષણ દેખાય કે સીટી સ્કેન કરાવવા ન દોડો, કેન્સર થઈ શકે છે !

કોરોનાનાં હળવાં લક્ષણ દેખાય કે સીટી સ્કેન કરાવવા ન દોડો, કેન્સર થઈ શકે છે !

નવીદિલ્હી, તા.4દેશભરમાં કોરોનાની સ્થિતિને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ યોજી હતી જેમાં એઈમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે કોવિડની શરૂઆતમાં સીટી સ્કેન કરાવવાનો કોઈ જ ફાયદો નથી. અને...

04 May 2021 02:12 PM
કોરોના સામે તંત્ર તૂટી પડવાની તૈયારીમાં છે: કેન્દ્રને સ્ફોટક રિપોર્ટ

કોરોના સામે તંત્ર તૂટી પડવાની તૈયારીમાં છે: કેન્દ્રને સ્ફોટક રિપોર્ટ

નવી દિલ્હી: દેશમાં કોરોનાના સંક્રમણ અને ડેઈલી કેસમાં જબરા ઉછાળા વચ્ચે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાદવા માટે કેન્દ્રના ધરાર ઈન્કાર અને જે જીલ્લામાં 10%થી વધુ પોઝીટીવ કેસ છે ત્યાં લોકલ લોકેશન લાદવાની કેન્દ્ર...

04 May 2021 12:14 PM
હવે આપ વોટસએપથી જાણી શકશો કે 
ઘર પાસે કયાં કોરોના રસીકરણ થાય છે

હવે આપ વોટસએપથી જાણી શકશો કે ઘર પાસે કયાં કોરોના રસીકરણ થાય છે

નવી દિલ્હી તા.4 પહેલી મેથી દેશમાં કોરોના રસીકરણનો ત્રીજો તબકકો ચાલુ થઈ ગયો છે. જેમાં 18 થી 44 વર્ષના લોકો પણ વેકિસન લગાવી રહ્યા છે.હવે, આપ વોટસએપ પરથી પણ જાણી શકશો કે ઘર નજીક કયાં રસીકરણ થાય છે.વેકિસન...

04 May 2021 12:10 PM
ભાજપે મોદી વિ. મમતાની લડાઈ બનાવી: મોદીની છબી પણ બગડી

ભાજપે મોદી વિ. મમતાની લડાઈ બનાવી: મોદીની છબી પણ બગડી

નવી દિલ્હી તા.4દેશમાં લોકસભા ચૂંટણી હોય કે રાજયસભા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારથી જ ભાજપને સફળતા મળે છે પરંતુ પશ્ર્ચિમ બંગાળમાં બંને નેતાઓએ જે રીતે પ્રચાર કર્યો તેમ છતા જે રીતે ભાજપને પરાજય થયો તે...

04 May 2021 12:08 PM
મમતાનું કદ વધ્યુ પણ રાષ્ટ્રીય નેતા થવામાં હજુ ઘણા વિઘ્નો

મમતાનું કદ વધ્યુ પણ રાષ્ટ્રીય નેતા થવામાં હજુ ઘણા વિઘ્નો

નવી દિલ્હી તા. 4 : પ.બંગાળમાં ભાજપને આકરી ટકકર આપીને ફરી વીજેતા બનેલા તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજીનું કદ દેશના રાજકારણમાં વધી ગયુ છે. અને તેઓએ એક શકિતસાળી નેતા તરીકે બહાર આવ્યા છે. અને હાલ જયારે ...

04 May 2021 11:42 AM
ફાઈવ-જીથી કોરોના; વાયરલ થયેલા સંદેશાઓને નકારતું WHO

ફાઈવ-જીથી કોરોના; વાયરલ થયેલા સંદેશાઓને નકારતું WHO

નવી દિલ્હી તા.4દેશમાં કોરોનાના વધતા જતા સંક્રમણ માટે ફાઈવ-જી ના ટેસ્ટીંગને જવાબદાર ગણાવતા વાયરલ થયેલા સંદેશાથી આ સમગ્ર કટોકટીને નવો વળાંક મળ્યો છે અને દેશમાં ફાઈવ-જી ટેકનોલોજીનું ટેસ્ટીંગ તાત્કાલીક બં...

04 May 2021 11:39 AM
લોકડાઉનમાં શાળાઓ પૂરી ફી લઇ ન શકે

લોકડાઉનમાં શાળાઓ પૂરી ફી લઇ ન શકે

નવી દિલ્હી તા. 4 સુપ્રિમ કોર્ટે એક મોટા ચૂકાદામાં શાળાઓને આદેશ કર્યો છે કે વિર્દ્યાીઓ પાસેથી ર0ર0-ર1ના સત્રની ફી લઇ શકે છે પણ તેમાં 15 ટકાનો કાપ મૂકે. લોકડાઉન દરમ્યાન વિદ્યાર્થીઓએ શાળા પર આવીને કોઇ સુ...

04 May 2021 11:22 AM
ચૂંટણી પૂરી થઈ ગઈ છતાં બંગાળમાં હિંસા અટકતી નથી: ઠેર-ઠેર આગજની: 11ના મોત

ચૂંટણી પૂરી થઈ ગઈ છતાં બંગાળમાં હિંસા અટકતી નથી: ઠેર-ઠેર આગજની: 11ના મોત

કોલકત્તા, તા.3પશ્ર્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયાને બે દિવસ વીતી ગયા હોવા છતાં હિંસાનો સિલસિલો અટકવાનું નામ લઈ રહ્યો નથી. રવિવાર સાંજથી લઈ સોમવાર મોડીરાત સુધી વિવિધ વિસ્તારોમાં હિ...

04 May 2021 11:20 AM
કોરોનાના સંક્રમણને ખત્મ કરતી દવા શોધતું ટેક મહીન્દ્રા

કોરોનાના સંક્રમણને ખત્મ કરતી દવા શોધતું ટેક મહીન્દ્રા

નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણમાં દર્દીઓ માટે એક નવી આશામાં ભારતીય કંપની ટેક મહીન્દ્રાએ કોરોના સંક્રમણને ખત્મ કરે તેવી દવા શોધી છે અને હવે તેનું પેટન્ટ કરાવવા માટે જાહેરાત કરી છે. આઈટીના ક્ષેત્રે પ...

04 May 2021 10:58 AM
ચૂંટણી ખતમ, મતલબ પૂરો: જનતાને ફરી ઈંધણનો ‘ડામ’ આપવાનું શરૂ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

ચૂંટણી ખતમ, મતલબ પૂરો: જનતાને ફરી ઈંધણનો ‘ડામ’ આપવાનું શરૂ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો

નવીદિલ્હી, તા.4પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ પૂરી થઈ ગઈ છે અને આ સાથે જ વસતીના હિસાબથી દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશમાં પંચાયત ચૂંટણીઓ પર પૂરી થઈ ચૂકી છે. ચૂંટણીઓ પૂરી થતાં જ જનતાને ઈંધણરૂપી ડા...

04 May 2021 10:52 AM
 આશાનું કિરણ: દેશમાં 24 કલાકમાં 3.20 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો

આશાનું કિરણ: દેશમાં 24 કલાકમાં 3.20 લાખ લોકોએ કોરોનાને હરાવ્યો

નવીદિલ્હી, તા.4કોરોના વાયરસ મહામારીને કારણે દેશ અત્યારે અત્યંત ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી દરરોજ ત્રણથી ચાર લાખ કેસ મળી આવતાં લોકોની સાથે સાથે સરકારની પણ ઉંઘ હરામ થઈ જવા પામી...

04 May 2021 10:49 AM
IPLના તમામ મેચ મુંબઈમાં જ રમાડવા તૈયારી: ત્રણ સ્ટેડિયમમાં જ આખી ટૂર્નામેન્ટ થશે પૂરી

IPLના તમામ મેચ મુંબઈમાં જ રમાડવા તૈયારી: ત્રણ સ્ટેડિયમમાં જ આખી ટૂર્નામેન્ટ થશે પૂરી

નવીદિલ્હી, તા.4આઈપીએલની 14મી સીઝનમાં કોરોનાએ ખલેલ પહોંચાડી છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બે ખેલાડીઓ વરુણ ચક્રવર્તી અને સંદીપ વોરિયરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ પછી કોલકત્તાનો બેંગ્લોર સામે રમાનારો મુક...

04 May 2021 10:10 AM
12 વર્ષનાં બાળકની સિદ્ધિ:હાઈસ્કુલ અને કોલેજ કક્ષાની ડિગ્રી મેળવી

12 વર્ષનાં બાળકની સિદ્ધિ:હાઈસ્કુલ અને કોલેજ કક્ષાની ડિગ્રી મેળવી

વોશીંગ્ટન તા.4 જે વયમાં બાળકો સાતમાં-આઠમાં ધોરણની પરીક્ષાઓ આપતા હોય છે તે વયમાં કોઈ બાળક ડીગ્રી હાંસલ કરે તો તે આશ્ર્ચર્યની વાત છે.ઉતરી કેરોલિનામાં 12 વર્ષના બાળકે આમ કરી દેખાડયુ છે. બાળકે મહામારી દરમ...

04 May 2021 10:07 AM
રશિયા સ્પુતનીક-વી રસીનું ઉત્પાદન વધારવા ચીન સાથે હાથ મિલાવશે

રશિયા સ્પુતનીક-વી રસીનું ઉત્પાદન વધારવા ચીન સાથે હાથ મિલાવશે

બીજીંગ તા.4 રશીયાની સ્પુતનિક-વી કોરોના વેકિસનની માંગ વધતા તેનો પૂરવઠો પુરો પાડવા રશીયા વેકિસનનું ઉત્પાદન વધારવા માટે ચીની કંપનીઓ સાથે કરારનું એલાન કર્યું છે.હાલ રશીયાએ 26 કરોડ ડોઝ વેકિસનનાં ઉત્પાદન મા...

Advertisement
Advertisement