નવીદિલ્હી: મિચોંગ વાવાઝોડાએ અસરગ્રસ્ત રાજયોમાં હવામાનની હાલત બેહાલ કરી નાખી છે. આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં આજે પણ ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેવાની હવામાન ખાતાએ આગાહી કરી છે. ઉતર તટીય તમિલનાડુ અને પુડ...
હૈદરાબાદ : તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડી હશે. ધારાસભ્યોના અભિપ્રાય અને વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા બાદ કોંગ્રેસ પાર્ટી નેતૃત્વએ રેવંત રેડ્ડીના નામની જાહેરાત કરી છે. તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ ર...
વિશાખાપટ્ટનમ/ચેન્નાઈ તા.6 : વાવાઝોડાએ તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તબાહી મચાવી છે. મિચોંગ વાવાઝોડા દરમ્યાન મચેલી તબાહીથી 17 લોકોના મોત થયા છે અને 2 કરોડથી વધુ લોકોને અસર થઈ છે. મિચોંગ વાવાઝોડુ મંગળવાર...
નવી દિલ્હી : રાજસ્થાનના આઉટગોઇંગ મુખ્યમંત્રી અશોક ગેહલોતના સ્પેશિયલ ડ્યુટી ઓફિસર (OSD) લોકેશ શર્માએ મંગળવારે આરોપ લગાવ્યો હતો કે 2020માં તત્કાલિન નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટના બળવા પહેલા અને તે દરમિયા...
ઇસ્લામાબાદ, તા.6 : પાકિસ્તાનના કરાચીથી ભારત આવેલી જવેરિયાની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. જવેરિયા કોલકાતાથી સમીર સાથે લગ્ન કરવા ભારત આવી છે. મંગળવારે જ્યારે તે વાયા-અટારી સરહદ પાર કરીને ભારત આવી ત્યારે...
► સંસદમાં સરકારની માહિતી: રૂા.18541 કરોડની વસુલાત: ગેમીંગ કંપનીઓ પાસે રૂા.1.12 લાખ કરોડની GST વસુલવા નોટીસનવી દિલ્હી: દેશમાં ગુડસ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી)માં બોગસ બીલીંગ અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટમાં ગ...
ન્યુ દિલ્હી : દુનિયાભરના લોકોના મનમાં દરરોજ કોઈને કોઈ પ્રશ્નો ઉદભવે છે. આ પ્રશ્નોના જવાબો જાણવા માટે લોકો ઇન્ટરનેટ પર વિકિપીડિયાની મદદ લે છે. શું તમને યાદ છે કે આખા વર્ષ દરમિયાન તમે ઇન્ટરનેટ પર સૌથી વ...
મુંબઈ, તા 6 : એકતા કપૂર અને સ્મૃતિ ઈરાનીની મિત્રતા વર્ષો જૂની છે. સ્મૃતિ મનોરંજન ઉદ્યોગમાં સક્રિય ન હોવા છતાં, તે હજી પણ એકતા સાથે ખાસ બોન્ડ શેર કરે છે. હાલમાં જ બંને એક કેફેમાં સાથે જોવા મળ્યા હતા.એક...
અમદાવાદ,તા.6ગુજરાતમાં માવઠાની માઠીનો અંત ન હોય તેમ રાજયનાં અમુક ભાગોમાં આગામી 13 થી 18 ડીસેમ્બર દરમ્યાન ફરી કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે.બંગાળની ખાડીમાં સક્રિય થયેલી મ...
મુંબઈ તા.6 : એકાદ દાયકા પૂર્વે આવેલી બોલીવુડ ફિલ્મ ‘સ્પેશ્યલ 26’માંથી પ્રેરણા લીધી હોય તેમ આઠ શખ્સોની ટોળકીએ નકલી આવકવેરા અધિકારીઓનાં સ્વાંગમાં ઈમીટેશન જવેલરીના મોટા વેપારીનાં નિવાસે દરોડા...
♦ પાસ્તા-નૂડલ્સ તથા ચેવડો જેવા નાસ્તા પણ મિલેટ્સ આધારિત બનવા લાગતા ડીમાંડમાં મોટો વધારો: ઉત્પાદક રાજ્યોમાં અનિયમિત વરસાદથી પાકને ફટકો પડતા સપ્લાયની ખેંચ♦ ઘઉંની સરખામણીએ જુવારના ભાવ ડબલ કરત...
અમદાવાદ તા.6 : અમદાવાદથી દુબઈ જતા સ્પાઈસજેટના વિમાનનું પાકિસ્તાનના કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યું હતું. મેડીકલ ઈમરજન્સીને કારણે આ ઘટનાક્રમ સર્જાયો હતો. બાકી ચિંતાની કોઈ વાત ન હોવા...
► આરોપી ના ઝડપાય તો નવી સરકારને શપથ નહી લેવા દેવાની કરણી સેનાની ધમકી: જયપુર સહિતના શહેરોમાં અશાંતિ: વ્યાપારી પણ બંધમાં જોડાયા: હત્યારાઓ હજુ પોલીસ પકડથી દૂરજયપુર: રાજસ્થાનમાં ગઈકાલે રાષ્ટ્રીય રાજપૂતકરણ...
રાજકોટ,તા.6શેરબજારમાં રેકોર્ડબ્રેક તેજીનો દોર જારી રહ્યો હોય તેમ આજે પણ સેન્સેકસ તથા નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. શેરબજારમાં શરૂઆત તેજીના ટોને જ થઈ હતી. અનેકવિધ સારા પરિબળોની સારી અસર હતી. ભારતીય અર...
આગ્રા,તા.6પ્લાસ્ટીકમાં પેક ભોજનની થાળી, પોલીથીનમાં પેક શાકભાજી-દાળ અને પેકડ જયુસ કે બિસ્કીટ ડાયાબિટીસની બીમારી આપી શકે છે. આ ચોંકાવનારો ખુલાસો એસએન મેડીકલ કોલેજનાં અધ્યયનમાં થયો છે.મેડીસીન વિભાગે ડાયા...