ગુજરાતી ફિલ્મ કોંગ્રેચ્યુલેશનના પ્રમોશન માટે બોલીવુડ અભિનેતા શરમન જોશી અને અભિનેત્રી માનસી પારેખ રાજકોટની મુલાકાતે...
ઝૂલતા પુલ કેસમાં ઓરેવાના જયસુખ પટેલ સીધા જ જેલમાં ધકેલાયા...જુઓ વિડિઓ......
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ૯ ચોરાઉ કાર સાથે કરી એક આરોપીની ધરપકડ: જીપીએસ સિસ્ટમની મદદથી કરાતી કારની ચોરી...
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલો : ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ કોર્ટમાં હાજર થયા...
આજે ફરી એકવાર બીસ્વીન અને મેક્સ બેવરેજીસ પર મનપાના દરોડા...જુઓ વિડિઓ......
શાપર વેરાવળ ખાતે ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રિય : ૧૦ કારખાનાની ઓફિસો માંથી કરી લાખો રૂપિયાની ચોરી...
આગામી બે માસમાં હીરાસર એરપોર્ટની નિર્માણલક્ષી કામગીરી પૂર્ણ થઈ જશે : કલેકટર અરુણ મહેશ બાબુ...
રાજુલા પંથકમાં બે અલગ-અલગ સ્થળે એક સિંહ અને એક સિંહ પરિવાર ચડી આવ્યો હોવાના બે વિડિઓ આવ્યા સામે...
શહેરમાં છેલ્લા એક મહિનામાં મવડી રોડ વિસ્તારમાં ચાર ચોરીના બનાવ : ચોર ટોળકી સીસીટીવીમાં કેદ...
જુનિયર ક્લાર્ક પરિક્ષાના પેપર લીક મામલે માણાવદરમાં કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદન પાઠવવામાં આવ્યું...
શું છે હાર્ટ એટેક આવવાનું મુખ્ય કારણ? કઈ રીતે નિવારી શકાય હાર્ટ એટેકનો ખતરો?..જુઓ સમગ્ર માહિતી આ વિડિઓમાં.....
શહેરમાં સ્વસ્તિક સોસાયટીમાં અશાંતધારો લાગુ હોવા છતાં તંત્રની મજુરી વગર વિધર્મીને મકાન વહેંચાયું : સ્થાનિકો દ્વારા કલેકટરને રજૂઆત...
સરકારની મફત મુસાફરીની જાહેરાત છતાં એસટી બસના કન્ડકટરે જુનિયર કલાર્કની પરીક્ષા આપવા ગયેલા ઉમેદવારો પાસેથી ભાડું વસુલ્યું...
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટવાનો મામલો : એનએસયુઆઈ દ્વારા કલેકટર કચેરી ખાતે અપાયું આવેદન...
જુનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક મામલે રાજકોટ પશ્ચિમના ધારાસભ્ય ડો.દર્શીતા શાહનું નિવેદન...